GUJARATMORBIMORBI CITY / TALUKOWANKANER

WANKANER:વાંકાનેર ના ફળેશ્વર મંદિર પાસે જાહેરમાં જુગાર રમતા 3 ઝડપાયા

વાંકાનેર ના ફળેશ્વર મંદિર પાસે જાહેરમાં જુગાર રમતા 3 ઝડપાયા

વાંકાનેરના ફળેશ્વર મંદિર પાછળ જાહેરમાં જુગાર રમતી ત્રણ ને  ઝડપી લઈને પોલીસે ૧૦,૧૫૦ ની રોકડ રકમ જપ્ત કરી છે

વાંકાનેર સીટી પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન ફળેશ્વર મંદિર પાછળ જાહેરમાં જુગારની બાતમી મળતા ટીમે રેડ કરી હતી જેમાં જુગાર રમતા મુકેશ નાજાભાઈ ગોહેલ, ઉમેશભાઈ મનસુખભાઈ વીકાણી અને રવજીભાઈ ઠાકરશીભાઈ ઉભડીયા એમ ત્રણને ઝડપી લઈને રોકડ રકમ રૂ ૧૦,૧૫૦ જપ્ત કરી તમામ વિરુદ્ધ જુગાર ધારા મુજબ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

MORBI:સતવારા સમાજના ધાર્મિક કાર્યમાં પધારેલ મોરબી – માળિયાના ધારાસભ્યને લોકોએ મૂળભૂત મુદ્દાઓથી ધેરીયા જુઓ વિડિયો વાત્સલ્યમ્ સમાચાર પર

 

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!