GUJARATMALIYA (Miyana)MORBI

માળિયાની જાજાસર પ્રાથમિક શાળામાં શિક્ષકદિન ઉજવાયો

માળિયાની જાજાસર પ્રાથમિક શાળામાં શિક્ષકદિન ઉજવાયો

માળીયા મિયાણા તાલુકાની જાજાસર પ્રાથમિક શાળામાં 5 મી સપ્ટેમ્બર (શિક્ષક દિન )ની ઉત્સાહભેર ઉજવણી કરાઈ હતી. જેમાં શાળાના ધોરણ 7 ના વિદ્યાર્થી પાટડીયા વિક્રમ એ આચાર્ય તરીકે ફરજ બજાવી સમગ્ર શાળાનું સંચાલન સફળતા પૂર્વક કર્યું હતું. શાળામાં શિક્ષકો તરીકે પણ બાળકો એ જ ફરજ નિભાવી શિક્ષણકાર્ય કર્યું હતું. શાળાના શિક્ષકોએ જરૂર જણાય ત્યાં માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આમ સમગ્ર દિવસ ખુબ જ આંનદદાયક અને પ્રેણાદાયક બની રહ્યો હતો.


દિવસને અંતે શિક્ષકો બનેલ અને તેમની પાસે એક દિવસ માટે અભ્યાસ કરેલ બાળકોના પ્રતિભાવ લેવામાં આવ્યા હતા. જેમાં બધાંનો એક જ સુર હતો કે મજા પડી!!
શાળા લના આચાર્ય હરદેવભાઈ કાનગડ દ્વારા તમામ બાળકોને અભિનંદન પાઠવ્યા

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

MORBI:સતવારા સમાજના ધાર્મિક કાર્યમાં પધારેલ મોરબી – માળિયાના ધારાસભ્યને લોકોએ મૂળભૂત મુદ્દાઓથી ધેરીયા જુઓ વિડિયો વાત્સલ્યમ્ સમાચાર પર

 

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!