DAHOD

ફતેપુરા પોલીસે ટ્રાફિક ઓવરનેસ તેમજ વાહન નોને ટેમ્પ્લેટ લગાવવાનો પ્રોગ્રામ યોજ્યો

તા.18.01.2023

વાત્સલ્યમ સમાચાર

અજય સાંસી દાહોદ

દાહોદ જિલ્લાના ફતેપુરા પોલીસે ટ્રાફિક ઓવરનેસ તેમજ વાહન નોને ટેમ્પ્લેટ લગાવવાનો પ્રોગ્રામ યોજ્યો

પોલીસ માહિતી અનુસાર દિવસે દિવસે વાહન અકસ્માત નું પ્રમાણ વધતું જાય છે અને લોકો બેફામ રીતે પોતાનું વ્હીકલ હંકાળતા હોય એકસીડન્ટોનું પ્રમાણ વધ્યું છે જે ધ્યાનમાં લઇ ફતેપુરા પી.એસ.આઇ જી.એસ ભરવાડ અને સ્ટાફ દ્વારા વાહનોને રોકી રિફલેકટર અને પેમ્પ્લેટ લગાવી આપવામાં આવ્યા છે તેનાથી રાત્રી દરમિયાન વાહનો ની અવરજવર જણાઈ રહેશે જેથી વાહનોથી તથા અકસ્માતો અટકશે

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!