MEHSANAVIJAPUR

વિજાપુર તાલુકા પંચાયત નો નવીન મકાન બે કરોડ એંસી લાખ ના ખર્ચે બનશે

વિજાપુર તાલુકા પંચાયત નો નવીન મકાન બે કરોડ એંસી લાખ ના ખર્ચે બનશે
છ મહિના માં તાલુકા પંચાયત નું મકાન અપ્રિલ 2024 માં કામ પૂર્ણ કરાશે
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકા પંચાયત જર્જરિત હાલત હોવાથી સત્વરે પંચાયત ના મકાન બનાવવા કરેલા ઠરાવ ના પાંચ વર્ષ બાદ નવીન મકાન બનાવવા ની કામગીરી નો વર્ક ઓર્ડર કે આર સવાણી નામની એજન્સી ને જે નવીન મકાન અપ્રિલ 2024 સુધીમાં તૈયાર કરી આપવા સુધી નો પંચાયત દ્વારા ઓર્ડર આપવામાં આવ્યો છે હાલમાં ચાલુ તાલુકા પંચાયત ના મકાન ના સિમેન્ટ ના પોપડા ઉખડી ગયા હોવાથી જર્જરિત બન્યો છે અને જુદીજુદી જગ્યાએ ટેકાઓ આપવામાં આવ્યા છે હવે નવીન મકાન ની રાજ્ય સરકાર દ્વારા મંજૂરી મળ્યા બાદ નવીન મકાન બનાવવા નું કામકાજ જુના તાલુકા પંચાયત ના પડી રહેલા કવાર્ટર ની જગ્યા માં શરૂ કરવામાં આવ્યું છે જેમાં સરકારે નક્કી કરેલી ડિઝાઇન પ્રમાણે રૂપિયા બે કરોડ એંસી લાખ ના ખર્ચે અઘતન મકાન બનશે જીલ્લા પંચાયત ની બાંધકામ શાખાએ કે આર સવાણી નામની એજેન્સી ને કામ છ માસમાં એપ્રિલ 2024 માં પૂર્ણ કરી આપવા આવે તે મૂજબ નું ઓર્ડર આપવામાં આવ્યું છે જેને લઇને તાલુકાના વિકાસ માં એક પીંછું ઉમેરાયું છે

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!