NAVSARIVANSADA

ધાર્મિક મહત્વ ધરાવતા વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું.

વાત્સલ્યમ્ સમાચાર

પ્રિતેશ પટેલ વાંસદા

વાંસદા પાટાફળીયા ખાતે કાવેરો નદીના કિનારે નવનિર્મિત ધોબીઘાટ પર સરપંચ ગુલાબભાઈ પટેલ ગ્રામ પંચાયત સભ્ય રામ મોહિતે વાંસદા-૨ સીટના તાલુકા પંચાયત સભ્ય ગંગાબેન પટેલ માજી ગ્રામ પંચાયત સભ્ય સુનિલભાઈ પટેલ ગણપતભાઇ પ્રેમલભાઈ અંકિતભાઈ અનિલભાઈના હસ્તે વડ પીપળો લીમડો તુલસી જેવા ઔષધીય અને ધાર્મિક મહત્વ ધરાવતા વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. જેથી કરીને નદી કિનારે મીની રિવરફ્રન્ટનું નિર્માણ થશે અને કાવેરો નદીની શોભા વધશે અને લોકો માટે હરવા ફરવા માટે બાગ બગીચા જેવી સુવિધાઓ ઉભી થશે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!