GUJARATRAJKOTUPLETA

Upleta : કોટડા સાંગાણી ઘટક દ્વારા વર્કર પોષણ માસ નિમિત્તે પોષન ભી પઢાવી ભી કાર્યક્રમ અંતર્ગત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું.

૩૦ સપ્ટેમ્બર વાત્સલ્યમ્ સમાચાર
નિલેશ સોલંકી ઉપલેટા

કોટડા સાંગાણી ઘટક દ્વારા વર્કર પોષણ માસ નિમિત્તે પોષન ભી પઢાવી ભી કાર્યક્રમ અંતર્ગત દરેક આંગણવાડી વર્કર પૂર્વ પ્રાથમિક શિક્ષણમાં કંઈક નવું કરી શકે તે માટે એક સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ જે અંતર્ગત તાલુકા પંચાયતના પ્રમુખશ્રી તેમજ cie automotiv India limited માંથી મહેન્દ્રભાઈ તેમજ હાર્દિકભાઈ તરફ થી આંગણવાડીના કેન્દ્રમાં બાળકો સારી રીતે પૂર્વ પ્રાથમિક શિક્ષણ લઈ શકે તે માટે થીમ આધારિત ઉપયોગી પુસ્તક જે આંગણવાડી ને કેન્દ્ર માટે આપવામાં આવેલ. ઉપસ્થિત રહેલ તમામ દીપ પ્રાગટ્ય કરી પુષ્પ ગુરછ થી સન્માનિત કરવામાં આવેલ. વર્કર બહેનો ની ટીએલએમ સ્પર્ધા કરવામાં આવેલ સ્પર્ધાના અંતે એક થી પાંચ આવનાર શ્રેષ્ઠ ટીએલએમ બનાવનાર વર્કર બહેનો ને ઇનામ વિતરણ કરવામાં આવેલ.
બાળ વિકાસ યોજના અધિકારીઓ પૂજાબેન જોશી આંગણવાડી વર્કર બહેનોને પૂર્વ પ્રાથમિક શિક્ષણ માં બાળકો રસ અને રુચિ કઈ રીતે મેળવે તે અંગે માહિતગાર કરેલ સાથે સાથે કુપોષણ અંગેની પ્રશ્નાવલી નું પણ આયોજન કરવામાં આવેલ હતું સાથે કુપોષણ દૂર કરવા માટે ઝુંબેશ રૂપે કામગીરી કરવા જણાવેલ કાર્યક્રમ ને આઈ.સી.ડી.એસ. ના તમામ સ્ટાફ ના સહકાર થી સફળ બનાવેલ.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!