GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

સરદાર વલ્લભભાઈ પટેલના જન્મ જયંતી ની ભાગ્યોદય યુવા વિકાસ મંડળ વેજલપુર દ્વારા ઉજવણી.

તારીખ ૩૧/૧૦/૨૦૨૩

સાજીદ વાઘેલા કાલોલ 

અખંડ ભારતના શિલ્પી નેતાએવા સરદાર વલ્લભભાઈ પટેલ ની જન્મ જયંતી ની ભાગ્યોદય યુવા વિકાસ મંડળ વેજલપુર દ્વારા ઉજવણી કરવામાં આવી આ ઉજવણી ના સર્વ પ્રથમ ભાગ્યોદય યુવા વિકાસ મંડળ વેજલપુર ‌ના પ્રમુખ યોગેશ કાછિયા એ ભારતના શિલ્પી નેતા એવા સરદાર વલ્લભભાઈ પટેલને ફુલહાર પહેરાવી સન્માન કરાયું હતું અને તેઓએ સરદાર પટેલના જીવનના ઝરમર અંગેની ગાથા વર્ણવી હતી આ ઉજવણી ના ભાગરૂપે યુવા વિકાસ મંડળના પ્રમુખ એવા બી.એન.શાહ વેજલપુરના દિલીપભાઈ ઠાકોર તથા અન્ય યુવા મિત્રો ખાસ ઉપસ્થિત રહી સરદાર વલ્લભભાઈ પટેલના જીવનની ગાથા ગાઈ હતી આજનો દિવસે એટલે રાષ્ટ્રીય એકતા દિવસ અંગે ભાગ્યોદય યુવા વિકાસ મંડળ વેજલપુરના પ્રમુખ યોગેશ કાછીયાએ સરદાર પટેલના ભારતના સ્વપ્નો સાકાર કરવા જણાવ્યું હતું.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!