MORBIMORBI CITY / TALUKO

WAKANER:વાંકાનેર ગેર કાયદેસર ચાલેલા ટોલ નાકા માં ગેર કાયદેસર ઉઘરાવેલા ટોલ ટેક્ષ જવાબદારો પાસે થી વસૂલ કરવા માં આવશે ખરા? કોગ્રેસ

વાંકાનેર ગેર કાયદેસર ચાલેલા ટોલ નાકા માં ગેર કાયદેસર ઉઘરાવેલા ટોલ ટેક્ષ જવાબદારો પાસે થી વસૂલ કરવા માં આવશે ખરા? કોગ્રેસ

ગુજરાત ની ભાજપ સરકાર ની અણઆવડત કહી કે મીઠી નજર થી ચાલતા ગેરકાયદેસર નાટોલનાકાઓ ભાજપ ના જ કાર્યકરો મારફત ચાલતા હોય અને આમાં મોટા માથાઓ .સંડોવાયેલહોયત્યારે ભાજપ નાચૂંટાયેલાધારાસભ્ય કે સંસદ સભ્ય આ બાબત કોઈ કાર્યવાહી કરવા ની વાત કરશે ખરા કે પોતાના ના ભાજપ પક્ષ ના આગેવાન કાર્યકરો એ સરકાર ને ચૂનો લગાડેલ છે એટલે ચૂપ જ રહેશે?

આ નકલી ટોલ નાકા ઉપર થી અત્યાર સુધી ઉઘરાવવા માં આવેલ ગેરકાયદેસના ટોલ ટેક્ષ ના રૂપિયા* *જવાબદાર અને સંડોવાયેલ લોકો પાસે થી વસૂલવા માં આવશે ખરા આ બાબત બહુ બોલતા ઘારાં સભ્ય કે સાંસદ સભ્ય આ બાબત કાર્યવાહી કરાવશે ખરા પ્રજા આ બાબત જણાવા માંગે છે તેવીજ રીતે જે કારખાના માં રસ્તો બનાવી ગેરકાયદેસર*ટોલ ટેક્ષ. ઉઘરાવતા હતા તે કારખાના ની જમીન સીઝ કરવા માં આવશે ખરી ગેર કાયદેસર રીતે ચાલતા ટોલ ટેક્ષ ઉઘરાવનાર સાથે ભાજપ ના ઘરા સભ્ય એસ.પી સાહેબ ને કારખાના ના માલિક ના પુત્ર નિર્દોષ જે તેવી રજૂઆત કરવા ગયેલ તો આવા પ્રતિનિધિ પ્રજા ને પરેશાન કરતા પ્રશ્નો જેવા કે વ્યાજખોરોના ત્રાસ દારૂ જુગારીયા નો ત્રાસ મારામારીના બનાવો કાયદો અને વ્યવસ્થા ની પરિસ્થિતિ કથડી ગયેલ છે તેવી અનેક લોકોને રજૂઆતો છે ત્યારે લોકોને સાથે લઈ આ ભાજપના ધારાસભ્ય શ્રી લાગતા વળગતા અધિકારી પાસે રજૂઆત કરવા જશે ખરા ભાજપ ની સરકાર અને ભાજપ ના જ આગેવાન કાર્યકરો આ નકલી બનાવતી ટોલ ટેક્ષ ના ઉઘરાણા કરતા હોય અને તેમની સામે પોલીસ ફરિયાદ કરવા માં આવેલ હોય ને આલોક એ જ સરકાર ની આવક બારોબર ઉઘરાવી ઘર ભેગી કરેલ હોય ને તેની ખબર પણ આ ભાજપ ના ધારાસભ્ય ને હોવા છતાં એસ.પી સાહેબ પાસે આવા ગેરકાયદેસના બનાવતી ટોલ નાકા ચલાવતા લોકો આમાં સંડોવાયેલ નથી તેવી રજૂઆત કરતા ભાજપ ના આ ધારાસભ્ય ને શરમ ન આવી જે સરકાર નુ પ્રતિનિધિ કરો છે એ સરકાર ના અઘિકારી એ કરેલ ફરિયાદ શું ખોટી છે તો આવા લોકો નો બચાવ કરવા જવું પડે એ પ્રજા જાણવા માંગે છે
આ બાબત ભાજપ ના ધારાસભ્ય અને સાંસદ સભ્ય આલોકો સામે કડક કાર્યવાહી કરવા ક્યારે રજુવાત કરશે અને લૂંટી ને લઇ ગયેલ પેસા રિકવર કરી જમીન સીઝ કરવા આગળ આવે તેવી પ્રજા વતી કોગ્રેસ પક્ષ ના આગેવાન . કરસન ભાઈ ભરવાડ ઘારાભાઇ રબારી (ઘુટુ) ની પ્રેસ યાદી જણાવે છે*

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

MORBI:સતવારા સમાજના ધાર્મિક કાર્યમાં પધારેલ મોરબી – માળિયાના ધારાસભ્યને લોકોએ મૂળભૂત મુદ્દાઓથી ધેરીયા જુઓ વિડિયો વાત્સલ્યમ્ સમાચાર પર

 

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!