KALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ શહેર ભાજપના મહામંત્રી હર્ષ કાછીયા એ પોતાના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરી

તારીખ ૦૪/૦૧/૨૦૨૪

  • સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ શહેર ભારતીય જનતા પાર્ટી ના મહામંત્રી હર્ષ ચેતનભાઈ કાછિયા કે જેઓ તેમનો જન્મદિવસની ઉજવણી અનોખી રીતે કરે છે.અને છેલ્લા ૮ વર્ષ થી પ્રાથમિક શાળા ના જરૂરમંદ બાળકો સાથે માનવતા હોઈ છે ત્યારે આ વર્ષે પણ તેમને પ્રાથમિક શાળા ના વિદ્યાર્થી ઓ ને ૬૦૦ નોટબુક ઉપરાંત પેન્સિલ-રબર-કલર્સ કીટ, ચોકલેટ,હનુમાન ચાલીસા વિતરણ કર્યું હતું ભોજન ની પણ વ્યવસ્થા કરી હતી અને સેવા વસ્તી મા મીઠાઈ વિતરણ કરીને મનાવ્યો હતો. તદુપરાંત રક્તદાન મહાદાન ને સાર્થક કરતા ૨૨ મી વખત રક્તદાન કરી જન્મદિવસ મનાવ્યો હતો.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!