ARAVALLIBAYADGUJARAT

બાયડના નગરપાલીકા વિસ્તારમાં સ્વચ્છતા ઝૂંબેશ યોજાઇ

કિરીટ પટેલ બાયડ

બાયડના નગરપાલીકા વિસ્તારમાં સ્વચ્છતા ઝૂંબેશ યોજાઇ
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સમગ્ર ગુજરાતને સ્વચ્છ- સુઘડ બનાવવાની નેમને ચરિતાર્થ કરવા ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અન્વયે ફરીવાર આગામી 2 મહિના સુધી રાજ્ય વ્યાપી સ્વચ્છતા સફાઈ અભિયાન હાથ ધરવામાં આવેલ છે. જેમાં સમગ્ર રાજ્ય સાથે અરવલ્લી જિલ્લામાં પણ સ્વચ્છતાના હી સેવા અભિયાન અંતર્ગત સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.

આ અભિયાનના ભાગરુપે બાયડ નગરને સ્વચ્છ-સુઘડ બનાવવા વિવિધ વિસ્તારોમાં સઘન સફાઈ ચાલી રહી છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!