MEHSANA CITY / TALUKOVIJAPUR

વિજાપુર આરોગ્ય વિભાગ દ્વારા 110 40 કિલો વજન ધરાવતી સગર્ભા મતાઓ અને 429 જેટલી 45 કિલો વજન ધરાવતી માતાઓને દૂધ અને લાડુ વિતરણ કરાયુ

વિજાપુર આરોગ્ય વિભાગ દ્વારા 110 40 કિલો વજન ધરાવતી સગર્ભા મતાઓ અને 429 જેટલી 45 કિલો વજન ધરાવતી માતાઓને દૂધ અને લાડુ વિતરણ કરાયુ
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકાના આરોગ્ય વિભાગ દ્વારા દૂધ સાગર ડેરીના માધ્યમ થી તાલુકામાં 40 કિલો ગ્રામ વજન ધરાવતી 110 જેટલી સગર્ભા મતાઓ ને અને 45 કિલોગ્રામ વજન ધરાવતી 429 જેટલી માતાઓને દુધ અને લાડુ નુ વિતરણ કરવામાં આવ્યું હતુ જેમાં મા કેર પ્રોજેકટ અન્વયે 40 થી 45 ગ્રામ વજન ધરાવતી સગર્ભા માતાઓને 6 મહિના સુધી લાડુ ને 200 એમ એલ દૂધ આપવા નું આયોજન કરવામાં આવ્યું હતુ 40 કિલો વજન ધરાવતી 110 સગર્ભા મતાઓ અને 45 કિલો ગ્રામ ધરાવતી 429 જેટલી માતાઓની તપાસ કરી ઘેર ઘેર આશા વર્કર બહેનો તેમજ આશા ફેસીલીટર બહેનો એ સર્વે કરીને દૂધ અને લાડુ પોહચાડવા ની કામગીરી કરવામાં આવી હતી

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!