GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબી સમસ્ત બ્રહ્મસમાજ યુવક મંડળના હોદેદારોની વરણી કરવામાં આવી..
મોરબી : સમસ્ત બ્રહ્મસમાજ યુવક મંડળના હોદેદારોની વરણી કરવામાં આવી..
મોરબી : સમસ્ત બ્રહ્મ સમાજ યુવક મંડળ ટ્રસ્ટના ટ્રસ્ટીઓની મીટીંગ આજે કાર્યાલય ભવન ખાતે મળી હતી. જેમાં ટ્રસ્ટના આગામી બે વર્ષના સમય માટેના હોદ્દેદારોની નિમણૂક સર્વાનુમતે કરવામાં આવી છે. જેમાં પ્રમુખ તરીકે અમિતભાઈ જે. પંડ્યા, મહામંત્રી તરીકે પ્રણવભાઈ એચ. ત્રિવેદી, ઉપપ્રમુખ તરીકે મુકેશભાઈ એમ. દવે, મનોજભાઈ એચ. પંડ્યા, સહમંત્રી તરીકે વિમલભાઈ એ.જોશી, ખજાનચી તરીકે હરીશભાઈ એમ. દવેની વરણી કરવામાં આવી છે.
Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020
MORBI:સતવારા સમાજના ધાર્મિક કાર્યમાં પધારેલ મોરબી – માળિયાના ધારાસભ્યને લોકોએ મૂળભૂત મુદ્દાઓથી ધેરીયા જુઓ વિડિયો વાત્સલ્યમ્ સમાચાર પર
- Video Not Found!!
- Error Code : 403
- Message : The request cannot be completed because you have exceeded your quota.