GUJARATMORBIMORBI CITY / TALUKOWANKANER

WANKANER:વાંકાનેર સીટી પોલીસ મહિલા પી.એસ.આઇ ડી.વી. કાનાણી એ શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા અંતર્ગત પેટ્રોલિંગ કર્યું

WANKANER:વાંકાનેર સીટી પોલીસ મહિલા પી.એસ.આઇ ડી.વી. કાનાણી એ શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા અંતર્ગત પેટ્રોલિંગ કર્યું

મોરબી જિલ્લા પોલીસ વડાની સુચના થી સમગ્ર જિલ્લા પોલીસ પંથકમાં પોલીસ તંત્ર દ્વારા કડક પેટ્રોલિંગ કરવામાં આવ્યું છે હાલ 22 જાન્યુઆરી શ્રી રામ જન્મભૂમિ અયોધ્યા ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત સમગ્ર દેશભરમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમ ની શરૂઆત થઈ રહી છે જેના ભાગરૂપે મોરબી જિલ્લા પોલીસ વડા પરિસ્થિતિને ધ્યાને રાખી જિલ્લા પંથકની પોલીસ ટીમને એલર્ટ કરી કડક પેટ્રોલિંગ કરવામાં આવ્યું છે જેના ભાગરૂપે વાંકાનેર ખાતે સીટી પોલીસ સ્ટેશન વિસ્તારની હદમાં ડી.વી. કાનાણી એ વાંકાનેર શહેરના વિવિધ વિસ્તારો ની શેરી ગલીઓ સહિત મુખ્ય માર્ગો પર ભર બજાર કડક પેટ્રોલિંગ વાંકાનેર સીટી પોલીસ સ્ટાફ સાથે પેટ્રોલિંગ કરી ફરજના ભાગે કાયદો વ્યવસ્થા જળવાઈ રહે અને અયોધ્યા ખાતે શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત વાંકાનેર સીટી પોલીસની હદમાં પેટ્રોલિંગ કરતા તસવીરમાં દ્રશ્યમાન થાય છે

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

MORBI:સતવારા સમાજના ધાર્મિક કાર્યમાં પધારેલ મોરબી – માળિયાના ધારાસભ્યને લોકોએ મૂળભૂત મુદ્દાઓથી ધેરીયા જુઓ વિડિયો વાત્સલ્યમ્ સમાચાર પર

 

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!