પાલનપુર નજીક ચિત્રાસણી રેલ્વે લાઈન ઉપર ટ્રેનની અડફેટે અજાણ્યા યુવાનનું મોત
4 ડિસેમ્બર જીતેશ જોષી વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા
પાલનપુર તાલુકાના ચિત્રાસણી રેલ્વે સ્ટેશન નજીક રે.કિ.મી૬૩૯/૪૫ પાસે ટ્રેન જમ્મુ તાવીએક્સપ્રેસ ની આર્ફેટમાં કોઈ અજાણ્યાં પુરુષ આવી જતા તેનું કમ કમાટી ભર્યું ઘટના સ્થળે મોત થયું હતું આ મામલે રેલ્વે માસ્ટરે પાલનપુર રેલવે પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી આ લાસ નું પંચનામું કરી સિવિલ પી.એમ .કરાયા બાદ ઓળખ માટે રાખેલી જો કોઈ તેનો વાલી વાતો હોય તો રેલવે પોલીસ નો સંપર્ક કરવાનો જણાવ્યું હતું પાલનપુર રેલવે પોલીસ હેડ કોન્સ્ટે નાગજી જી જણાવ્યું એક અજાણ્યો પુરુષ ચિત્રાસણી ગામ રેલવે ટ્રેક ઉપર જમ્બુતવી એક્સપ્રેસની અડફેદ થી મરણ પામેલો હોવાનું સમાચાર મળતા જ આ લાશ કબ્જે લીધી આ જાણીશું અજાણ્યો ઈસમ આશરે ઉંમર 23 માથે કાળા વાળ કમરે ખાખી શર્ટ બ્લુ કલર જીન્સનું પેન્ટ ડાબા હાથે સફેદ કલર ધાતુનું કડુ તથા કાળા કલરનું ઉનનો દોરો પહેરેલો હતો જો કોઈ તેનો વાલી વારસ હોય પાલનપુર રેલવે પોલીસ નો સંપર્ક કરવાનું જણાવ્યું હતું