GUJARATMORBIMORBI CITY / TALUKOTANKARA

TANKARA:ટંકારા ના લજાઈ ગામે કારખાનાના મશીનમાં દુપ્પટો આવી જતા મહિલાનું મોત

ટંકારા ના લજાઈ ગામે કારખાનાના મશીનમાં દુપ્પટો આવી જતા મહિલાનું મોત

ટંકારા તાલુકાના લજાઈ ગામે આવેલ સ્વસ્તિક કારખાનામાં કામ કરતા મૂળ દાહોદ જીલ્લાના અભલોડ ગામના વતની સવિતાબેન રાજુભાઇ છગનભાઇ મંડોડ ઉવ.૩૧ રહે.સ્વસ્તિક કારખાનાની ઓરડીમા, લજાઇ ગામ તા.ટંકારા કારખાનામાં મજૂરી કામ કરતા હતા તે સમયે મૃતક મહિલાનો દુપ્પટો મશીનમાં આવી જતા ગળેફાંસો લાગી જતા તેમને બેભાન હાલતમાં મોરબી સરકારી હોસ્પિ.માં સારવારમાં લઈ ગયેલ હોય જ્યાં ફરજ પરના ડોક્ટરે શ્રમિક મહિલાને મરણ જાહેર કરતા ટંકારા પોલીસે અ.મોતની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

MORBI:સતવારા સમાજના ધાર્મિક કાર્યમાં પધારેલ મોરબી – માળિયાના ધારાસભ્યને લોકોએ મૂળભૂત મુદ્દાઓથી ધેરીયા જુઓ વિડિયો વાત્સલ્યમ્ સમાચાર પર

 

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!