PRANTIJSABARKANTHATALOD

પ્રાંતિજ તાલુકાના પોયડા ખાતે ગ્રામજનોએ વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું ઉત્સાહભેર સ્વાગત કર્યું

પ્રાંતિજ તાલુકાના પોયડા ખાતે ગ્રામજનોએ વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું ઉત્સાહભેર સ્વાગત કર્યું

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના પોયડા ગામે ધારાસભ્ય શ્રી ગજેન્દ્રસિંહ પરમાર ની ઉપસ્થિતિમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાઇ હતી.

આ પ્રસંગે ઉપસ્થિત સૌ નાગરિકોએ વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં સહભાગી થવા તેમજ વિકસિત ભારત-૨૦૪૭ના સ્વપ્નને સાકાર કરવામાં પોતાની ભાગીદારી નોંધાવવાના સંકલ્પ લીધા હતા. લાભાર્થીઓને મહાનુભવોના હસ્તે સહાય વિતરણ કરાયું હતું.

આ પ્રસંગે ગામના સરપંચશ્રી, જન પ્રતિનિધિઓ, આગેવાનો, અધિકારી/કર્મચારીશ્રીઓ તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

૦૦૦૦૦૦૦૦

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!