GUJARATSAYLASURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKO

ધજાળાના ગુંદીયાવડા ગામની સીમમાં જુગાર ધામ પર એલસીબી પોલીસના દરોડા

તા.27/12/2023/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

મોટરસાયકલ નંગ 7 તથા મોબાઇલ નંગ 7 સહિત કુલ રૂ.2,63,390 ના મુદ્દામાલ સાથે આઠ ઈસમોને કબ્જે કર્યા.

સુરેન્દ્રનગર જિલ્લામાં એલસીબી ટીમ દ્વારા પેટ્રોલિંગ હાથ ધરી એલસીબી ટીમ દ્વારા બાતમી મળતાં સાયલા તાલુકાના ગુંદીયાવડા ગામની સીમમાં જાહેરમાં તિન પત્તીનો જુગાર રમે છે જે બાતમી વાળી જગ્યાએ એલસીબી ટીમના પીઆઇ વી વી ત્રિવેદી, પીએસઆઇ જી એસ સ્વામી, કુલદીપભાઈ બોરીયા સહિત સમગ્ર ટીમ દ્વારા તપાસ કરતાં આરોપી મંગળુભાઈ દડુભાઈ ખવડ રહે ગુંદીયાવડા, મનુભાઈ લખુભાઇ ખવડ રહે ખીટલા, સુરેશભાઈ જાગાભાઈ પરાલીયા ઓવનગઢ, રમેશભાઈ દેવરાજભાઈ કુકડીયા રહે હેઢુકી, જીવાભાઇ વિરજીભાઈ સરવૈયા રહે ધજાળા, ભાભલુભાઈ વાસકુરભાઈ ખાચર રહે ગુંદીયાવડા, ભાભલુભાઈ ટપુભાઈ ખાચર રહે લાખાવાડ, મનુભાઈ જયતાભાઈ ખાખચ રહે નીલી વાળાઓને રોકડ રૂ.82,390 તથા મોબાઇલ નંગ 8 કિ.રૂ.41,000 તથા મોટરસાયકલ નંગ 7 કિ.રૂ.1,40,000 એમ કુલ મળીને રૂ.2,63,390 ના મુદ્દામાલ સાથે તમામ મુદ્દામાલ જપ્ત ધજાળા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

લ્યો બોલો…સુરેન્દ્રનગર જિલ્લા આરોગ્ય અધિકારીને જ ખબર નથી કે ટી.બી. ની દવા ખાલી થઈ ગઈ છે..!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!