ARAVALLIGUJARATMODASA

મેઘરજમાં પત્રકારને અભદ્ર ભાષામાં વાત કરનાર હોમગાર્ડના વિરોધ જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ ને આવેદનપત્ર આપવામાં આવ્યું

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

મેઘરજમાં પત્રકારને અભદ્ર ભાષામાં વાત કરનાર હોમગાર્ડના વિરોધ જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ ને આવેદનપત્ર આપવામાં આવ્યું

કેટલાક દિવસ અગાઉ મેઘરજ નગરમાં એક હોમગાર્ડનો જવાન પોલીસની સરકારી ગાડી લઈને જતો હોવાનો વિડીયો વાયરલ થયો હતો અને એ બાબતે કેટલાક મીડિયા મારફતે અહેવાલ પ્રસિદ્ધ કરાયો હતો જે અંગેના પત્રકારો એ સમાચાર પ્રસિદ્ધ કર્યા હતા જેને લઇ આ હોમગાર્ડ જવાન ભુરાયો થયો હતો અને હોમગાર્ડ જવાને સમાચાર છાપનાર પત્રકારને ફોન ઉપર અભદ્ર ભાષામાં ગાળો બોલી હતી તેમજ અન્ય પત્રકાર ને માર મારવાની ફોન ઉપર ધમકી આપી હતી જેને લઇ પત્રકારે મેઘરજ પોલીસ સ્ટેશનમાં હોમગાર્ડ વિરુદ્ધ ફરિયાદ આપવામાં આવી હતી જે બાબતે પત્રકારો દ્વારા યોગ્ય ન્યાય માટે અરવલ્લી જિલ્લા પોલીસ વડાની કચેરીમાં આવેલ હોમગાર્ડ કમાન્ડન્ટની ઓફિસમાં જઈ પત્રકારોએ જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ ને આવેદનપત્ર આપ્યું હતું અને ફોન ઉપર પત્રકારને બિભત્સ ગાળો બોલી માર મારવાનીધમકી આપનાર વિરોધ હોમગાર્ડ સામે કાયદાકીય કાર્યવાહી કરવા પત્રકારોએ માંગ કરી હતી જે અંગે હોમગાર્ડ કમાન્ડન્ટ એ હોમગાર્ડ વિરોધ તપાસ કરી કાયદાકીય કાર્યવાહી કરવા પત્રકારોને ખાતરી આપી હતી

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!