![](https://vatsalyamsamachar.com/wp-content/uploads/2024/05/IMG-20240523-WA0324.jpg)
વાત્સલ્ય સમાચાર લુણાવાડા
લુણાવાડા ખાતે સ્માર્ટ મોબાઈલ દ્વારા અનોખી પહેલ
મહીસાગર જીલ્લાના લુણાવાડા ખાતે આવેલ સ્માર્ટ મોબાઈલ દ્વારા કાળઝાળ ગરમીમાં લુણાવાડા તથા કોઈ પણ વ્યક્તિને સ્માર્ટ મોબાઈલ એન્ડ ઈલેક્ટ્રોનિક દ્વારા ૪૪ ડીગ્રી તાપમાનમાં ઠંડી છાસનુ વિતરણ કરવામાં આવ્યું હતું તેમા અંદાજે ૧૦૦૦ વધુ છાસનુ વિતરણ કરવામાં આવ્યું હતું