GUJARATMEHSANAVIJAPUR

વિજાપુર લાડોલ ગામની બીએસ પટેલ કન્યા વિદ્યાલયની વિધાર્થીનીઓ એ સૈનિકોને મોકલવા માટે રાખી જાત હસ્તે બનાવી મોકલી આપી

વિજાપુર લાડોલ ગામની બીએસ પટેલ કન્યા વિદ્યાલયની વિધાર્થીનીઓ એ સૈનિકોને મોકલવા માટે રાખી જાત હસ્તે બનાવી મોકલી આપી
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકાની લાડોલ ગામની બીએસ પટેલ કન્યા વિદ્યાલય ની શાળામાં અભ્યાસ કરતી વિધાર્થીનીઓ એ દેશની સરહદો ઉપર અડીખમ ઉભા રહી ને દેશની સલામતી માટે રક્ષા કરતા હોય છે ત્યારે દેશના રક્ષકો એવા સૈનિકો માટે લાડોલ ગામની વિદ્યાલય ની બાળાઓ એ રાખડીઓ પોતાના હાથે બનાવી ને સરહદ ઉપર રાખડી મોકલવા માટે ની તૈયારીઓ કરવામાં આવી છે રક્ષા બંધન ના પવિત્ર તહેવાર માં દેશના જવાનો માટે તેમની સલામતી માટે પ્રાર્થના કરવા માં આવી હતી આ અંગે શાળાના આચાર્ય ડો રેખાબેન પટેલે જણાવ્યુ હતુકે રક્ષાબંધન ના તહેવાર નિમિતે દર વર્ષની જેમ આ વખતે પણ શાળાની વિધાર્થીનીઓ એ રાત દિવસ માં પોતાના હાથે મોતી વાળી રાખડી બનાવી તેમજ સૈનિકો ના માટે લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરી દેશની સલામતી અને રક્ષા કરતા જવાનો માટે રાખડી ઓ મોકલવામાં આવી છે અને સાથોસાથ જવાનો માટે રાખડી સાથે પત્ર મોકલી દીર્ઘાયુ ની શુભેચ્છાઓ મોકલી આપી છે

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!