GUJARATMORBIMORBI CITY / TALUKOWANKANER

WANKANER વાંકાનેરમાં ઈંગ્લીશ દારૂના ગુનામા નાસતો ફરતો ઇસમ ઝડપાયો

WANKANER વાંકાનેરમાં ઈંગ્લીશ દારૂના ગુનામા નાસતો ફરતો ઇસમ ઝડપાયો

વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ઈંગ્લીશ દારૂના ગુનામાં છેલ્લા દશેક માસથી નાસતા ફરતા ઈસમને મોરબી એલસીબી ટીમે ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

મોરબી એલસીબી ટીમ નાસતા ફરતા આરોપીઓને ઝડપી લેવા પેટ્રોલિંગમાં હોય દરમિયાન વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ઈંગ્લીશ દારૂના ગુનામાં આરોપી રોહિત છેલાભાઈ મેઘાણી રહે મોટી મોલડી તા. ચોટીલા વાળો વાંકાનેર બાઉન્ડ્રી ખાતે હોવાની બાતમી મળતા ટીમે સ્થળ પરથી આરોપી રોહિત મેઘાણી (ઉ.વ.૨૧) વાળાને ઝડપી લઈને આગળની કાર્યવાહી અર્થે પોલીસ મથકને સોપવામાં આવ્યો છે

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

MORBI:સતવારા સમાજના ધાર્મિક કાર્યમાં પધારેલ મોરબી – માળિયાના ધારાસભ્યને લોકોએ મૂળભૂત મુદ્દાઓથી ધેરીયા જુઓ વિડિયો વાત્સલ્યમ્ સમાચાર પર

 

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!