GUJARATPATANSIDHPUR

સિદ્ધપુરના સન નગરમાં નવીન પાઇપ લાઈનનો શુભારંભ કરવામાં આવ્યો

ગુજરાતની વણથંભી વિકાસ યાત્રા અંતર્ગત રાષ્ટ્રીય પર્વ અંતર્ગતની ગ્રાન્ટ માંથી માનનીય નરેન્દ્ર ભાઈ મોદી સાહેબ ની પ્રેરણાથી અને આ વિસ્તારના જાગૃત કેબિનેટ મંત્રી શ્રી બળવંતસિંહજી રાજપૂત સાહેબની સૂચના અને માર્ગદર્શન અનુસાર સન નગર સોસાયટીમાં પૂરતું પ્રેસર નું પાણી ના આવવાથી તમામ પાછળની લાઈનોમાં નવીન પીવાના પાણીની પાઇપ લાઇન નાખવાનો શુભારંભ કરવામાં આવેલ જેમાં વોર્ડના સિનિયર આગેવાન અને પૂર્વ ઉપપ્રમુખ શ્રી ભરતભાઈ મોદી વોર્ડ નંબર 8ના સદસ્ય અંકુર કુમાર મારફતિયા ભાવેશભાઈ રાજગુરુ અનિતાબેન પટેલ તરુણાબેન ભીલ સરોજબેન મોદી તથા ભાજપ શહેર ઉપપ્રમુખ શૈલેષભાઈ પંચોલી મંત્રી કમલેશભાઈ પટેલ સન નગર સિનિયર સિટીઝન ગ્રુપ તથા ભારતીય જનતા પાર્ટીના સક્રિય કાર્યકર્તા શ્રી અશોકભાઈ મોદી હર્ષદભાઈ પટેલ દિનેશભાઈ ભીલ વિનોદભાઈ રાવલ કિર્તીભાઈ દવે પ્રીતિબેન મોદી હરગોવનભાઈ શર્મા કાંતિભાઈ જોષી જીતુભાઈ રાવલ રાજારામ ભાઈ જોશી રણછોડપુરી ગૌસ્વામી મણી કાકા પટેલ સુનિલભાઈ દવે નાગરભાઈ પટેલ શંકરભાઈ લીમ્બાચીયા અરવિંદભાઈ પટેલ ની ઉપસ્થિતિમાં નવીન પાણીની પાઇપલાઇનનું કામ શરૂ કરવામાં આવેલ જેથી સોસાયટીના રહીશો ને પાણીના પ્રેશરની તકલીફ દુર થશે અને પૂરતા પ્રમાણમાં પાણી મળી રહેશે

વાત્સલ્યમ દૈનિક સમાચાર

બળવંત રાણા, સિદ્ધપુર

 

 

 

 

 

 

 

 

 

 

 

 

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!