GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:ABVP મોરબી દ્વારા “સ્વામી વિવેકાનંદજી ની જન્મજયંતિ નિમીતે કોલેજ ના વિદ્યાર્થીઓ માટે “બોકસ ક્રિકેટ ટુર્નામેન્ટ” નુ આયોજન

ABVP મોરબી દ્વારા “સ્વામી વિવેકાનંદજી ની જન્મજયંતિ નિમીતે કોલેજ ના વિદ્યાર્થીઓ માટે “બોકસ ક્રિકેટ ટુર્નામેન્ટ” નુ આયોજન કરેલ છે.

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એ 9 જુલાઈ 1949 થી વિધાર્થી હિત અને રાષ્ટ્રહિત ના કાર્યો કરતું વિશ્વ નું સૌથી મોટું વિધાર્થીઓ નું સંગઠન છે.

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ – ખેલો ભારત ગતિવિધિ અંતર્ગત 12 જાન્યુઆરી સ્વામી વિવેકાનંદજી ની જન્મજયંતિ નિમિત્તે ABVP મોરબી દ્વારા તારીખ 09/01/2024 ના રોજ થી કૈલાશ ક્રિકેટ એકેડમી , S.P. Road ખાતે મોરબી ની તમામ કોલેજ ના વિદ્યાર્થીઓ માટે “બોકસ ક્રિકેટ ટુર્નામેન્ટ” નુ આયોજન કરેલ છે. મોરબી ની કોલેજ ના વિદ્યાર્થીઓ ને ટુર્નામેન્ટ માં રજિસ્ટ્રેશન માટે અથવા તો ટુર્નામેન્ટ વિશે વધુ માહિતી માટે નીચે આપેલ નંબર પર સંપર્ક કરી શકે છે.8238315600 , 9106355350

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

MORBI:સતવારા સમાજના ધાર્મિક કાર્યમાં પધારેલ મોરબી – માળિયાના ધારાસભ્યને લોકોએ મૂળભૂત મુદ્દાઓથી ધેરીયા જુઓ વિડિયો વાત્સલ્યમ્ સમાચાર પર

 

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!