GUJARATSABARKANTHA

ઈડર તાલુકાનું મેસણ ગામની સ્કૂલમાં બ્રિલિયન ગ્રુપફોટોગ્રાફર  દ્વારા વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.

ઈડર તાલુકાનું મેસણ ગામની સ્કૂલમાં બ્રિલિયન ગ્રુપ ફોટોગ્રાફર  દ્વારા વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં તલોદ ,હિંમતનગર ,ઇડર ,ભિલોડા, વડાલી ની ટીમો આવી હતી.  અમે એક ટીમને બે મેચો રમવાની હતી.  પહેલી મેચ મેસણ અને હિંમતનગર સામ સામે હતી. અને બીજી મેચ ઈડર અને મેસણ અને મેસણ ની ટીમ દ્વિતીય નંબર અને ફર્સ્ટ નંબર મેચ ઈડર જીતી ને પહેલો નંબર લાવ્યો હતો બહુ  જેમાં ઈડર ની ટીમ વિજેતા થઈ હતી. બ્રિલિયન્ટ ફોટોગ્રાફર ગ્રુપ દ્વારા આયોજિત વોલીબોલ ટુર્નામેન્ટ જેમ આ સ્પોન્સર રાજેશ્રી ફોટો ગુડ્સ ના અનિલભાઈ દ્વારા ઈડર વિજેતા ટીમને ટ્રોફી આપવામાં આવી હતી.બ્રિલિયન ગ્રુપ અને ગ્રામજરો એ અનિલભાઈ અને તાત્વિકભાઈ ખૂબ ખૂબ માન્યો હતો. અને જમીને છૂટા પડ્યા હતા

અહેવાલ કિરણ ડાભી સાબરકાંઠા.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!