GUJARATIDARSABARKANTHA

સાબરકાંઠા નાં ઈડર પોલીસ મથકે ફરજ બજાવતા કર્મચારી નિવૃત્ત થતાં વિદાઈ સમારોહ યોજાયો…

સાબરકાંઠા નાં ઈડર પોલીસ મથકે ફરજ બજાવતા કર્મચારી નિવૃત્ત થતાં વિદાઈ સમારોહ યોજાયો…

સાબરકાંઠા જિલ્લાના ઈડર પોલીસ મથકે ફરજ બજાવતા જગદીશભાઈ વય નિવૃત્ત થતા ઇડર પોલીસ મથકે સન્માન સમારોહ યોજાયો હતો.. અંતરિયાળ વિસ્તારના અને મૂળ આદિવાસી સમાજના આગેવાન તેમજ પ્રજાની રક્ષા કાજે પોતાનું બલિદાન આપનાર જગદીશભાઈ વય નિવૃત્ત થતા પોલીસ બેડા સહિત સમાજ તેમજ ગ્રામજનો ભાવુક થતા જોવા મળ્યા હતા.. જમાદાર તરીકે પોતે નિષ્ઠાપૂર્વક ફરજ બજાવ્યા બાદ આજે તેઓ વય નિવૃત થતા ઈડર પોલીસ મથકે પોલીસ જવાનો પોલીસ અધિકારી સહિત ગ્રામજનોએ ફૂલહાર તેમજ અબીલ ગુલાલ થી નિવૃત્ત પોલીસ કર્મચારી નું સન્માન કર્યું હતું.. જ્યારે આદિવાસી સમાજના આગેવાન અને નિવૃત્ત પોલીસ કર્મચારી જગદીશભાઈએ સૌ કોઈના સન્માનને વધાવી સર્વેનો આભાર માન્યો હતો.. તેમજ પોલીસ અધિકારી સ્ટાફ સહિત ગ્રામજનોએ જગદીશભાઈ આવનાર જીવન સુખ સમુદ્રમય પ્રસાર થાય તેવી શુભેરછા સાથે વિદાઈ આપી હતી…

જયંતિ પરમાર સાબરકાંઠા

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!