GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના વાવડી રોડ ઉપરથી ઈંગ્લીશ દારૂની બોટલ સાથે બે ઇસમો ઝડપાયા 

MORBI:મોરબીના વાવડી રોડ ઉપરથી ઈંગ્લીશ દારૂની બોટલ સાથે બે  ઇસમો ઝડપાયા

મોરબી સીટી એ ડીવીઝ પોલીસ ટીમે મોરબીના વાવડી રોડ ઉપર આવેલ ગેબનશા પીરની દરગાહ પાસેથી પાસ પરમિત કે આધાર વગર વિદેશી દારૂ રોયલ ચેલેન્જની ૭ બોટલની વેચાણ અર્થે હેરાફેરી કરતા આરોપી જયદીપ જેઠાભાઈ કણજારીયા ઉવ.૨૭ રહે માધાપર શેરી નં.૨૦ મોરબી તથા હાર્દીક પ્રવીણભાઈ લાઘણૉજા ઉવ.૨૭ રહે માધાપર શેરી નં.૧૫ મોરબીની અટક કરી બંને વિરુદ્ધ પ્રોહી. એક્ટ હેઠળ ગુન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

MORBI:સતવારા સમાજના ધાર્મિક કાર્યમાં પધારેલ મોરબી – માળિયાના ધારાસભ્યને લોકોએ મૂળભૂત મુદ્દાઓથી ધેરીયા જુઓ વિડિયો વાત્સલ્યમ્ સમાચાર પર

 

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!