HALOLPANCHMAHAL

હાલોલ- જીલ્લા કક્ષા ની કુસ્તી શાળાકીય સ્પર્ધાનુ વી.એમ.એગ્રેજી શાળા ખાતે કરવામા આવ્યુ

રિપોર્ટર. કાદીર દાઢી.હાલોલ

તા.૧૯.૮.૨૦૨૩

શ્રી.વી.એમ.અંગ્રેજી માધ્યમ સ્કૂલ(ઈન સ્કૂલ )હાલોલ ખાતે સ્પોર્ટ્સ ઓથરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર અને જિલ્લા રમત વિકાસ અધિકારી ની કચેરી ગોધરા પંચમહાલ ના સંયુક્ત ઉપક્રમે જિલ્લા કક્ષા ની કુસ્તી શાળાકીય સ્પર્ધા અંડર ૧૪,૧૭,૧૯ (ભાઈઓ/બહેનો)નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય મહેમાન તરીકે એમ & વી. આર્ટસ & કોમર્સ, સાઈન્સ કોલેજ ના આચાર્ય યશવંતસિંહ શર્મા અને વી એમ. ગુજરાતી માધ્યમ ના આચાર્ય મૃગેન્દ્રસિંહ સોલંકી હાજર રહી ને ખેલાડીઓ ને પ્રોત્સાહિત કર્યા હતા .સ્પર્ધા નું આયોજન જિલ્લા રમત વિકાસ અધિકારી પ્રતાપ પસાયા દ્વારા કરવામાં આવ્યું હતું અને સ્પર્ધા કુસ્તી કોચ સુનીલ રાઠોડ દ્વારા કરવામાં આવી હતી.જિલ્લા ના વિવિધ તાલુકા માંથી ખુબજ મોટી સંખ્યા માં ખેલાડીઓ એ ભાગ લીધો હતો.

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!