HALVADMORBIMORBI CITY / TALUKO

હળવદ તાલુકામાં ગેરકાયદે શિકાર કરતા બે શખ્સો ઝડપાયા – વાડી માલિક સહિત 4 ની ધરપકડ

હળવદ તાલુકામાં ગેરકાયદે શિકાર કરતા બે શખ્સો ઝડપાયા – વાડી માલિક સહિત 4 ની ધરપકડ

વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા તેમજ ગૌ પ્રેમીઓ દ્વારા અનેક વખત કતલખાને જતી ગાયોને બચાવવા માટે ના આધારે ઓપરેશન હાથ ધરવામાં આવતું હોય છે ત્યારે એવી જ રીતે પાકી બાતમીના આધારે વિશ્વ હિન્દુ પરિષદ તેમજ ફોરેસ્ટના અધિકારીઓ દ્વારા તપાસ હાથ ધરતા જેઠાભાઇ ની વાડીએથી કતલ કરેલી નીલગાય સહિત તીક્ષ્ણ હથિયાર બંદૂક, બાઈક સહિત કુલ ચાર આરોપીની ધરપકડ કરવામાં આવી છે રોજડાનો શિકાર કરી માસ મટન જુદુ કરતા બે શખ્સને રંગે હાથે પકડ્યા ,ઘટના સ્થળેથી શિકાર કરાયેલ રોજડાનું માથું અને પગ મળી આવ્યા હતા ,પકડાયેલા બંન્ને શખ્સ માળિયા મીયાણા તાલુકાના હોવાનું સામે આવ્યું તેમજ વાડી માલિક ની અટક કરી ગુન્હો નોધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી
હળવદ અને માળિયા તાલુકામા રોજડાનો શિકાર કરતી ગેંગ સક્રિય હોવાની શક્યતા બનાવની ફોરેસ્ટ વિભાગને જાણ કરવામાં આવતા અધિકારીએ તપાસ હાથ ધરી

વિશાલ જયસ્વાલ હળવદ

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

MORBI:સતવારા સમાજના ધાર્મિક કાર્યમાં પધારેલ મોરબી – માળિયાના ધારાસભ્યને લોકોએ મૂળભૂત મુદ્દાઓથી ધેરીયા જુઓ વિડિયો વાત્સલ્યમ્ સમાચાર પર

 

Back to top button
error: Content is protected !!