BHARUCHGUJARATNETRANG

નેત્રંગ ખાતે આરોગ્ય વિભાગ દ્વારા રાષ્ટ્રિય ડેન્ગ્યુ દિવસની ઉજવણી કરવામાં આવી.

નેત્રંગ ખાતે આરોગ્ય વિભાગ દ્વારા રાષ્ટ્રિય ડેન્ગ્યુ દિવસની ઉજવણી કરવામાં આવી.

બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ

તા.૧૬/૦૫/૨૦૨૪

 

નેત્રંગ તાલુકા આરોગ્ય વિભાગ દ્વારા આજ રોજ ૧૬ મે ને રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ નિમિત્તે નેત્રંગ ખાતે આયુષ્માન મંદિરો ખાતે વિશ્વ ડેન્ગ્યુ દિવસની ઉજવણી કરવામાં આવી. તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર એ.એન.સીંગ ના માર્ગદર્શન હેઠળ હેલ્થ વર્કર્સ અને આશા વર્કરો દ્વારા ગ્રામજનોને પોસ્ટર દ્વારા પત્રિકા દ્વારા ડેન્ગ્યુ વિશે માહિતી આપવામાં આવી.

 

ડેન્ગ્યુ દિવસ નિમિત્તે ગ્રામજનોને ડેન્ગ્યુ કઈ રીતે ફેલાય છે…? ડેન્ગ્યુ ના થાય તે માટે શું શું કરવું… અઠવાડિયા માં એકવાર ડ્રાય ડે રાખો… જેમાં પાણી ભરેલા તમામ વાસણો ખાલી કરી અંદરની સપાટી સાફ કરી મચ્છરના ઈંડાનો નાશ કરવો. અને પાણીની ટાંકીને ઢાંકીને રાખવા અંગે આરોગ્ય શિક્ષણ આપવામાં આવ્યું.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!