GUJARATJETPURRAJKOT

Rajkot: રાજકોટ સહિતના તાલુકાના બસ સ્ટેન્ડ એન્ટ્રી ગેટ સહીત સડકોની સફાઈ કરાઈ

તા.૧૬/૧૦/૨૦૨૩

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot: “સ્વચ્છતા હી સેવા” અભિયાન અન્વયે સમગ્ર રાજ્યમાં સ્વચ્છતા અભિયાન વેગવંતુ બન્યું છે, ત્યારે સૌરાષ્ટ્ર ઝોનની ૩૧ નગરપાલિકાઓમાં રવિવારે લોકભાગીદારી સાથે સઘન સફાઈ ઝુંબેશ હાથ ધરાઈ હતી. માણેકવાડા, ભાડવા, કરમાળ પીપળીયા, મોજીરા, વડીપરા,ખંભાલીડા, ઢોલરા,મેટોડા, અમરાપુર, વીરપુર સહિતના ગામોમાં બસ સ્ટેશન, એન્ટ્રી ગેટથી લઈને જાહેર સ્થળો, ઈમારતોમાં સઘન સ્વચ્છતા કરવામાં આવી હતી.જેમાં ગ્રામપંચાયતના સભ્યો, ગ્રામજનો હોંસભેર જોડાયા હતાં.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!