ARAVALLIMEGHRAJ

કુંટાળુ હનુમાનજીમાં સ્થિત સંતશ્રી આશારામજી બાપુ આશ્રમમાં અતિ જરૂરિયાતમંદ વનબંધુઓ માટે મહાવિશાળ સત્સંગ-ભંડારો યોજાયો 1000 થી વધુ લોકો એ લાભ લીધો 

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

કુંટાળુ હનુમાનજીમાં સ્થિત સંતશ્રી આશારામજી બાપુ આશ્રમમાં અતિ જરૂરિયાતમંદ વનબંધુઓ માટે મહાવિશાળ સત્સંગ-ભંડારો યોજાયો 1000 થી વધુ લોકો એ લાભ લીધો

તારીખ-31-12-2022,શનિવારના રોજ પ્રખ્યાત કરાળ હનુમાનજી (નવાગામ), તાલુકો- મેઘરજ, જિ. અવરલ્લી મંદિરની સામે સંત શ્રી આશારામજી બાપુ આશ્રમ – કંટાળુ માન માં શ્રી યોગ વેદાંત સેવા તેમજ સમિતિ અમદાવાદ દ્વારા પૂજ્ય બાપુજીના ભક્ત – સાધક પરિવારના હસ્તે આ અંતરિયાળ વિસ્તારના અતિજરૂરિયાતમંદ વનબંધુઓને શ્વેટર, કપડાં ગરમ ધાબરા,ખજૂર,તલ,રૂમાલ, અગરબત્તી, નાસ્તાના પેકેટ વગેરે અનેક જીવન જરૂરિયાતની સીનબલ ચીજવસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું. સાથે સાથે ભગનામ સતકીર્તન,સત્સંગ સફળ જીવન જીવવાની પટ્ટતિ, યોગાસનો ધ્યાનની પણ સાધ્વી પૂનમ દીદી દ્વારા વિધાર્થીઓ ને લાભાન્વિત લાભ મળ્યો હતો. વિદ્યાર્થીઓ અને સાધકો સહીત 4 હજાર થી પણ વધુ લોકોએ ભોજન પ્રસાદ પામીને ધન્ય થયા હતા,

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!