DANTAGUJARAT

બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના હડાદ ગામે .14,-1-2024 ના રોજ રખવાળબાસી મંદિરે ગમાર પરિવાર સમાજના ના દરેક ગામના વડીલો તથા આગેવાનો તથા કર્મચારીઓ એ સામાન્ય સભા ભરી વિ

બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના હડાદ ગામે .14,-1-2024 ના રોજ રખવાળબાસી મંદિરે ગમાર પરિવાર સમાજના ના દરેક ગામના વડીલો તથા આગેવાનો તથા કર્મચારીઓ એ સામાન્ય સભા ભરી વિષય= શિક્ષણ ઉપર ભાર મુકવાની ચર્ચા બીજો મુદ્દો છોકરીઓને બીજી સમાજમાં લગ્ન કરતા અટકાવ કરવો ત્રીજો મુદ્દો આપણા આદિવાસી સમાજના કુરિવાજો બંધ કરવા વ્યસન મુક્ત કરાવું આવી જ રીતે આદિવાસી સમાજ નું એક પરિવર્તન લાવવા માટે મિટિંગમાં ચર્ચા કરી ગમાર સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા નામ= ગમાર રવિન્દ્રભાઈ ગમાર કાંતિભાઈ જીવાભાઇ ગમાર જશુભાઈ ગમાર ફલજીભાઈ પ્રવીણભાઈ માધુભાઈ રિપોર્ટર નિલેશ ગમાર

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!