DANG

ડાંગ જિલ્લાના બરમ્યાવડ ગામે ગૃહ મંત્રી હર્ષ સંઘવી ના જન્મદિવસ ઉજવણી કરવામાં આવી હતી.

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ ડાંગ ગુજરાત રાજ્યના લોકપ્રિય ગૃહરાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના જન્મદિવસ નિમિત્તે સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ ડાંગ જિલ્લા દ્વારા બરમ્યાવડ ગામ સ્થિત પ્રયોશા પ્રતિષ્ઠાન સંચાલિત અનાથ આશ્રમની બાળકીઓ સાથે જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી.બરમીયાવડ ગામ સ્થિત પ્રયોશા પ્રતિષ્ઠાન સંચાલિત અનાથ આશ્રમમાં ડાંગ જિલ્લાની કુલ ૮૦ દીકરીઓ અભ્યાસ કરે છે. તેમજ આજરોજ આશ્રમમાં રહીને અભ્યાસ કરતી દીકરી યામિની અને ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીનો એક જ દિવસ જન્મદિવસ હોવાથી બંનેના જન્મદિવસની હર્ષ ઉલ્લાસથી કેક કાપીને જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી તેમજ આશ્રમ અભ્યાસ કરતી દીકરીઓને સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ ડાંગ જિલ્લા તરફથી ફળ ફળાદી વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ દીકરી ઓ ને વિવિધ પ્રકારની રમત રમાડીને પ્રોત્સાહિત કરવામાં આવી હતી.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!