KALOL(Panchamahal)PANCHMAHAL
કાલોલ ના બેઢીયા ખાતે દેવરાજ વિદ્યા સેવા સંકુલ ખાતે કાનૂની શિબીર યોજાઈ પૉસ્કો એક્ટ ની માહીતી આપી
તારીખ ૦૪/૦૨/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
બી. એડ નુ શિક્ષણ આપતા કાલોલ તાલુકાના બેઢીયા ખાતેના દેવરાજ વિદ્યા સેવા સંકુલ ખાતે ટ્રસ્ટી ધવલસિંહ પરમાર તથા સચિન પરમાર તથા એજ્યુકેશન ડાયરેક્ટર ગીરીશભાઈ કેમ્પસ ડાયરેક્ટર તથા MSW ના પ્રિન્સિપાલ મનોજભાઈ દેવરાજ વિદ્યા સેવા સંકુલના તમામ સ્ટાફ દેવરાજ લો કોલેજના અધ્યાપક દિવ્યાબેન, ભરતભાઈ, હર્ષાબેન ના આયોજન દ્વારા શનીવારે પંચમહાલ જિલ્લાના પ્રિન્સિપલ અને ડીસ્ટ્રિક જજ પી.વી.શ્રીવાસ્તવ તથા સિનિયર સિવિલ જજ ડી.સી જાની અને એડવોકેટ વિજયસિંહ ચૌહાણ દ્વારા પૉસ્કો એક્ટ બાળકો વિરુદ્ધ યોન હિંસાના ગુનાઓ પ્રત્યે જાગૃતિ ફેલાવવાના ઉમદા હેતુસર કાર્યક્રમ કરેલ જે વિદ્યાર્થીઓને કાયદાની જાણકારી આપી કાયદા થી અવગત કરાવ્યા.
Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020
- Video Not Found!!
- Error Code : 403
- Message : The request cannot be completed because you have exceeded your quota.