DAHODGUJARAT

દેવગઢ બારીયા શહેરીમાં કસ્બા આંગણવાડી તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અંતેલાના સબ સેન્ટર ભૂલર ની આંગણવાડી પર મમતા સેશન ગૌરવી દિવસની ઉજવણી

તા.૧૮.૧૦.૨૦૨૩

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Devgadhbariya:દાહોદ જિલ્લા ખાતે મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી શ્રી અને દેવગઢબારિયા તાલુકા આરોગ્ય અધિકારીના માર્ગદર્શન હેઠળ તારીખ 18-10-2023 ના રોજ તાલુકા દેવગઢ બારીયા શહેરી વિસ્તાર માં આવેલ કસ્બા આંગણવાડી તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અંતેલા ના સબ સેન્ટર ભૂલર ની આંગણવાડી પર મમતા સેશન દરમિયાન બપોરે ગૌરવી દિવસ ની ઉજવણી કરવામાં આવી જેમાં એફ એચ ડબલ્યુ અને કોમ્યુનિટી હેલ્થ ઓફિસર દ્વારા કિશોરીઓનું એચબી ટેસ્ટિંગ કરવામાં આવ્યું કિશોરીઓને આયર્નની ગોળી ગળાવામાં આવી તેમજ આંગણવાડી કાર્યકર દ્વારા કિશોરીઓ માટેનું પુર્ણા શક્તિ પેકેટ આપવામાં આવ્યું આજરોજ જિલ્લા કક્ષાએથી અને મોડેલ એફએસી દેવગઢબારિયા માંથી એડોલેશન કાઉન્સિલર દ્વારા કિશોરીઓને પોષક યુદ્ધ આહાર માસિક દરમિયાનની સ્વચ્છતા તેમજ વ્યસન અને કિશોરીઓને એડોલેશન ક્લિનિક પર મળતી સેવાઓ વિશે સમજૂતી આપવામાં આવી

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!