GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

KALOL:કાલોલ અર્બન હેલ્થ સેન્ટરના સ્થાપના દિવસની ઉજવણી કરાઇ

તારીખ ૧૪/૧૦/૨૦૨૩

સાજીદ વાઘેલા કાલોલ 

આજરોજ કાલોલ અર્બન હેલ્થ સેન્ટર ને બે વર્ષ પૂર્ણ થતાં નરેન્દ્ર મોદી વિચાર મંચ પંચમહાલ દ્વારા શુભેચ્છા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નરેન્દ્ર મોદી વિચાર મંચના ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ રાજેન્દ્રભાઈ જોષી એ અર્બન હેલ્થ સેન્ટર ના સ્થાપના દિવસ નિમિત્તે કેન્દ્રના અદ્યતન મકાનને ફૂલહારથી સુશોભિત કરી કેન્દ્ર ખાતે ફરજ બજાવતા મેડીકલ ઓફિસર અને કર્મચારીઓ તથા સારવાર માટે આવેલ દર્દીઓને શુભેચ્છા પાઠવી તથા ફરજ ઉપરના સ્ટાફ ને ખાસ કરીને કોરોના સમયમાં તેઓએ કરેલ કામગીરી યાદ કરી અભિનંદન આપી પ્રોત્સાહિત કર્યા. તથા સરકારશ્રી દ્વારા કાલોલ નગરને મળેલ આરોગ્ય સુવિધાઓનો લાભ વધુ ને વધુ લોકો ને પ્રાપ્ત થાય તે માટે સૌ સાથે મળીને પ્રયત્નશીલ બનવા હાકલ કરી.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!