મોરબીમાં ૩૦ દિવસ માટે સંરક્ષણ દળોમાં જોડાવા માટે વિદ્યાર્થીઓના નિવાસી તાલીમ વર્ગનું આયોજન
તાલીમ વર્ગ ચલાવવા માટે હોસ્ટેલ, ક્લાસરૂમ, રસોડુ, ગ્રાઉન્ડની સુવિધા ધરાવતી શૈક્ષણિક સંસ્થા ૭ દિવસમાં જિલ્લા રોજગાર કચેરીનો સંપર્ક કરે
જિલ્લા રોજગાર કચેરી મોરબી દ્વારા આગામી ૪-ઓગષ્ટ-૨૦૨૩ આસપાસથી 30 દિવસ માટે સંરક્ષણ દળોમાં જોડાવા માટે વિદ્યાર્થીઓના નિવાસી તાલીમ વર્ગનું આયોજન છે. તો આ માટે હોસ્ટેલ, ક્લાસરૂમ, રસોડુ, ગ્રાઉન્ડની સુવિધા ધરાવતી શૈક્ષણિક સંસ્થાની જરૂરીયાત હોય તો જે તે રસ ધરાવતી શૈક્ષણિક સંસ્થાઓએ દિન-૭ (સાત)માં જિલ્લા રોજગાર કચેરી મોરબીનો સંપર્ક કરવા મોરબી જિલ્લા રોજગાર અધિકારીશ્રીની યાદીમાં જણાવાયું છે.
Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020
MORBI:સતવારા સમાજના ધાર્મિક કાર્યમાં પધારેલ મોરબી – માળિયાના ધારાસભ્યને લોકોએ મૂળભૂત મુદ્દાઓથી ધેરીયા જુઓ વિડિયો વાત્સલ્યમ્ સમાચાર પર
- Video Not Found!!
- Error Code : 403
- Message : The request cannot be completed because you have exceeded your quota.