GUJARATMEHSANAVIJAPUR

હઝરત સૈયદ મોહમ્મદ સીરાજુદ્દીન શાહઆલમ બુખારી ના સંદલ અને ઉર્ષ ની ઉજવણી કરાઈ

હઝરત સૈયદ મોહમ્મદ સીરાજુદ્દીન શાહઆલમ બુખારી ના સંદલ અને ઉર્ષ ની ઉજવણી કરાઈ
ગાદીનશીન સજ્જાદાનશીન સાદાતે શાહીયા બુખારી અબ્દેમુનાફ બાવા દ્વારા સંદલ નો ઉર્ષ નો કાર્યક્રમ યોજાયો
વિજાપુર તા
ગુજરાત ના મહાન બુજુર્ગ હઝરત સૈયદ મોહમ્મદ સીરાજુદ્દીન મેહબુબે બારી હમ છબીએ મુસ્તુફા શાહે આલમ બુખારી રહેમતુલ્લાહ અલયહે રહમા ના ઉર્ષની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી જેમાં સુન્ની અકીદત ધરાવતા લોકો ઉર્ષ ના પ્રસંગે દરગાહ શરીફ ના આસ્તાના ઉપર માનવ મહેરામણ ઉભરાયું હતુ જેમાં ઉર્ષના પ્રસંગે શાહઆલમ દરગાહ શરીફ ના ગાદી નશીન સજ્જાદાનશીન હઝરત સૈયદ અબ્દે મુનાફ બુખારી બાવા તેમજ સૈયદ કાઝીમ બુખારી બાવાજી દ્વારા સંદલ નો કાર્યક્રમ મોડી રાત્રીના યોજાયો હતો તેઓ જણાવ્યું હતુંકે દર વર્ષની પરંપરાગત ઉજવાતા આ 565 માં ઉર્ષના પ્રસંગે લોકો ગુજરાત સહિત અન્ય રાજ્યો માંથી પણ લોકો મોટી સંખ્યામાં હાજરી આપે છે અને ફેઝેયાબ બને છે દુવાઓ પ્રાપ્ત કરે છે આ ઉર્ષના પ્રસંગે દેશ અને રાજ્યમાં અમન શાંતી રહે લોકો માં તંદુરસ્તી આફત વબા દૂર થાય તે માટે સરકાર શાહે આલમ સમક્ષ દુવા કરવામાં આવી હતી આ પ્રસંગ માં મુંજાહિદ બુખારી યાકુબ આલમ બુખારી હાસીમ બુખારી આમિર હુસેન બુખારી સહિત શ્રધ્ધાળુ ઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!