GUJARATMORBIMORBI CITY / TALUKO

WANKANER:વાંકાનેર ગર્લ્સ હાઇસ્કુલ ખાતે સાયબર અને ટ્રાફિક અંગે વિદ્યાર્થીનીઓને પોલીસે આપ્યું માર્ગદર્શન

WANKANER:વાંકાનેર ગર્લ્સ હાઇસ્કુલ ખાતે સાયબર અને ટ્રાફિક અંગે વિદ્યાર્થીનીઓને પોલીસે આપ્યું માર્ગદર્શન

આજના આધુનિક યુગમાં મહિલાઓ આત્મા નિર્ભર બને તેવા પ્રયાસો સરકારના રહ્યા છે જેના ભાગરૂપે મહિલાઓને 33% અનામત મળી છે ત્યારે સરકારના પ્રયાસો ને સફળ બનાવવા માટે સરકારી બાબુઓ પણ જુદા જુદા કાર્યક્રમો પરિસ્થિતિને ધ્યાને રાખી કરતા હોય છે તેવી જ રીતે હાલની પરિસ્થિતિને ધ્યાન રાખી આજના આધુનિક યુગમાં કોમ્પ્યુટર મોબાઈલ ના માધ્યમથી થતા સાયબર ક્રાઇમ અંગે વિદ્યાર્થીઓ જાગૃત બને અને ટ્રાફિક અંગે પણ માહિતગાર બને તેવા પ્રયાસો ના ભાગરૂપે મોરબી જિલ્લા પોલીસ વડાની સૂચનાથી વાંકાનેર સીટી પોલીસ દ્વારા વાંકાનેર ખાતે ગર્લ્સ હાઇસ્કુલ માં સાયબર અને ટ્રાફિક અંગે માર્ગદર્શન શિબિર કેમ્પ યોજાયો હતો જેમાં વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનના પીઆઇ પીડી સોલંકી માર્ગદર્શનથી મહિલા પીએસઆઇ ડી.વી. કાનાણી અને તેમની ટીમ દ્વારા વિશેષ માર્ગદર્શન વાંકાનેર ગર્લ્સ હાઇસ્કુલ ની વિદ્યાર્થીનીઓને આપવામાં આવ્યું હતું જે સમગ્ર કાર્યક્રમ તસવીરમાં દ્રશ્યમાન થાય છે

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

MORBI:સતવારા સમાજના ધાર્મિક કાર્યમાં પધારેલ મોરબી – માળિયાના ધારાસભ્યને લોકોએ મૂળભૂત મુદ્દાઓથી ધેરીયા જુઓ વિડિયો વાત્સલ્યમ્ સમાચાર પર

 

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!