MORBIMORBI CITY / TALUKOTANKARA

ધોરણ 10 ની પરીક્ષા આપનાર તમામ વિદ્યાર્થી માટે એલિટ પરિવાર દ્વારા E-SAT 2023 નું આયોજન

એલિટ દ્વારા E-SAT 2023 નું આયોજન સ્કોલરશીપ તેમજ પરીક્ષામાં બેસનાર વિદ્યાર્થીને સરપ્રાઈઝ ગિફ્ટ

રિપોર્ટર ધવલ ત્રિવેદી વાત્સલ્યમ્ સમાચાર મોરબી 

ધોરણ 10 ની પરીક્ષા આપનાર તમામ વિદ્યાર્થી માટે એલિટ પરિવાર દ્વારા E-SAT 2023 નું આયોજન કરવામાં આવી રહયુ છે. જેમાં પ્રથમ 1 થી 10 નંબર મેળવનાર વિદ્યાર્થીને ઇનામ, પ્રવેશ મેળવનાર પ્રથમ 100 વિદ્યાર્થીને 100% સુધીની સ્કોલરશીપ તેમજ પરીક્ષામાં બેસનાર તમામ વિદ્યાર્થીને સરપ્રાઈઝ ગિફ્ટ તો ખરીજ

 


E-SAT 2023 માટે નીચેની લીંક પર રજીસ્ટ્રેશન કરવું ફરજિયાત છે. હેલ્પલાઇન નંબર 8758896966
https://eliteeducationalinstitute.org/esat

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

MORBI:સતવારા સમાજના ધાર્મિક કાર્યમાં પધારેલ મોરબી – માળિયાના ધારાસભ્યને લોકોએ મૂળભૂત મુદ્દાઓથી ધેરીયા જુઓ વિડિયો વાત્સલ્યમ્ સમાચાર પર

 

Back to top button
error: Content is protected !!