HALVADMORBIMORBI CITY / TALUKO

હળવદ માં દારૂડિયા એ કર્યું દગલ !! પોલીસ હપ્તા લેતા હોવવાનો કર્યો આક્ષેપ

હળવદ માં દારૂડિયા એ કર્યું દગલ !!પોલીસ હપ્તા લેતા હોવવાનો કર્યો આક્ષેપ

હળવદ વેગડવાવ રોડ પર આવેલ ડમ્પીંગ સાઈડ પર અચાનક આગ લાગતા ફાયર બ્રિગેડ સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો

આગ કાબુમાં લેતી વેળાએ ફાયર બ્રિગેડ ઓફિસર સાથે રક જક કરતો દારૂડિયો

દારૂડિયા એ હળવદમાં અનેક જગ્યાએ દારૂનો વેપલો થતો હોવાનો કર્યો ખુલાસો

પોલીસ હપ્તા લેતા હોવવાનો કર્યો આક્ષેપ પોલીસે દારૂડિયા ને અંકુશમાં રાખવા બેફામ વાણીવિલાસ કર્યો.

ફરીદા ,દેવસીયો,છગન મોહન સહિતના દારૂ વેચનારના નામનો કર્યો ખુલાસો. તો હવે જોવાનું એ રહેશે કે દારૂનો ધિક્કો ધંધો હળવદમાં ચાલુ રહેશે કે પોલીસ કાર્યવાહી કરશે ?? દારૂડિયા એ પોલીસ હપ્તા લેતા હોવાના આક્ષેપ કર્યા હવે પોલીસ આગળ શું કાર્યવાહી કરશે એ જોવાનું રહ્યું !

વિશાલ જયસ્વાલ હળવદ

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

MORBI:સતવારા સમાજના ધાર્મિક કાર્યમાં પધારેલ મોરબી – માળિયાના ધારાસભ્યને લોકોએ મૂળભૂત મુદ્દાઓથી ધેરીયા જુઓ વિડિયો વાત્સલ્યમ્ સમાચાર પર

 

Back to top button
error: Content is protected !!