GUJARATMORWA HADAFPANCHMAHAL

*મોરવા હડફ તાલુકાના સાલીયા ગામના લાભાર્થી સનાભાઈએ ઘર આંગણે આયુષ્યમાન કાર્ડ મેળવતા સરકાર નો માન્યો આભાર

ગોધરા

 

નિલેશકુમાર દરજી શહેરા

ગોધરા,શુક્રવાર:

સમગ્ર રાજ્ય સહિત દેશભરમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ થકી અનેક લાભાર્થીઓ વિવિધ સરકારી યોજનાઓનો લાભ મળી રહ્યો છે ત્યારે પંચમહાલ જિલ્લામાં તારીખ ૩૦ નવેમ્બરથી શરૂ થયેલ વિકસિત ભારત સંકલ્પ યાત્રા વિવિધ ગામોમાં પહોંચતા લોકો હર્ષભેર આવકાર આપીને યોજનાકીય લાભ મેળવી રહ્યા છે.

 

વિકસિત ભારત યાત્રા અંતર્ગત મોરવા હડફ તાલુકાના સાલીયા ગામના આયુષ્યમાન યોજનાના લાભાર્થી સનાભાઈ મંગળાભાઈએ હર્ષભેર જણાવ્યું કે,આ યાત્રા થકી આજે મને મારા ઘર આંગણે જ આયુષ્યમાન કાર્ડ કાઢી આપવામાં આવ્યું છે.જેથી કરીને મને ભવિષ્યમાં આરોગ્યલક્ષી ૧૦ લાખ સુધીની મફત સારવાર મળી રહેશે. તેમણે સરકારશ્રી અને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનો આભાર વ્યકત કર્યો હતો. આ પ્રસંગે મોરવા હડફ ધારાસભ્ય  નિમિષાબેન સુથારના હસ્તે તેમણે આયુષ્યમાન કાર્ડ મેળવ્યું હતું.

 

***

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!