GUJARATMORBIMORBI CITY / TALUKOWANKANER
WAKANER:વાંકાનેરના લાકડધાર ગામ નજીક ફેક્ટરીમાં વીજશોક લાગતા યુવકનું મોત
WAKANER:વાંકાનેરના લાકડધાર ગામ નજીક ફેક્ટરીમાં વીજશોક લાગતા યુવકનું મોત
મળતી માહિતી અનુસાર વાંકાનેર તાલુકાના લાકડધાર ગામ નજીક આવેલ રેડ સ્ટોન ગ્રેનાઈટોમાં કોઈ કારણોસર અકસ્માતે વીજશોક લાગતા ઈશ્વરભાઈ લાલજીભાઈ ગામી ઉવ.૪૦ રહે.લાલપરવાળાને બેભાન હાલતમાં વાંકાનેર સરકારી હોસ્પિટલમાં ખસેડતા જ્યાં હાજર ડોક્ટરે તેને જોઈ તપાસી મૃત જાહેર કર્યા હતા. બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અ. મોતની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.