KALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ તાલુકાની જેલી પ્રાથમીક શાળા માં પ્રવેશ ઉત્સવ ની ઉજવણી કરાઇ.

તારીખ ૧૩ જૂન

વાત્સલ્યમ્ સમાચાર

સાજીદ વાઘેલા કાલોલ 

સમગ્ર ગુજરાત રાજ્યમાં આરંભ થયેલા શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ અંતર્ગત કાલોલ તાલુકાની જેલી પ્રાથમિક શાળામાં ગતરોજ તારીખ ૧૨/૬/૨૦૨૩ ને સોમવારે શાળા પ્રવેશોત્સવ ઉજવવામાં આવ્યો હતો જેમાં ગામના સરપંચ સહિત ગામના આગેવાનો અને શાળા ના આચાર્ય શાળા પરિવાર ની પ્રેરક ઉપસ્થિતિમાં દાતા ઓ તરફથી બૂટ,સ્કૂલ બેગ,નોટો,કંપાસ સહિત વિવિધ ઉપયોગી શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં જેલી પ્રાથમિક શાળાના આચાર્ય અંજુમનબેન દ્વારા દાતાઓને સન્માન પત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા સમગ્ર કાર્યક્રમ નું સફળ સંચાલન શાળાનાં બાળકો અને શિક્ષકો દ્વારા સુંદર રીતે કરવામાં આવ્યું હતું.

 

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!