KALOL(Panchamahal)PANCHMAHAL

જુનિયર કલાર્ક પેપર લીક મામલે કાલોલ કૉંગ્રેસ દ્વારા મામલતદાર ને આવેદન પત્ર આપ્યું

તારીખ ૩૦ જાન્યુઆરી

વાત્સલ્યમ્ સમાચાર

સાજીદ વાઘેલા કાલોલ

આજરોજ કાલોલ ખાતે પંચમહાલ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અજીતસિંહ ભટ્ટી તેમજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી સંદીપસિંહ માંગરોલા ની ઉપસ્થિતિમાં પંચમહાલ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અજીતસિંહ ભટ્ટી ની સૂચના અને માર્ગદર્શન અનુસાર ગુજરાતની ભ્રષ્ટાચારી ભાજપની સરકાર માં ફરીથી ગુજરાતમાં જુનિયર ક્લાર્ક ની સ્પર્ધાત્મક પરીક્ષા ના પેપર ફૂટતા આ અંગે મામલતદાર કાલોલ ને આવેદન પત્ર આપવામાં આવ્યું. આજના કાર્યક્રમમાં કાલોલ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભુપેન્દ્રસિંહ ખેર, કાલોલ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ અશોકકુમાર ઉપાધ્યાય,ગત ૧૨૭ કાલોલ વિધાનસભા ના ઉમેદવાર પ્રભાતસિંહ ચૌહાણ, પ્રદેશ ડેલીગેટ રાજેન્દ્રસિંહ જાદવ, કાલોલ તાલુકા કોંગ્રેસ સમિતિના મહામંત્રી કિરણભાઈ પરમાર, નસીબદાર રાઠોડ, ચંદ્રસિંહ સોલંકી, કાલોલ શહેર કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ ગજેન્દ્રસિંહ ઠાકોર, ખ્રિસ્તી સાહેબ ગનીભા઼ઈ મન્સૂરી,સત્તારભાઈ શેખ,સૈયદ સખાવતભાઈ, અક્રમભાઈ, તેમજ કાલોલ તાલુકા/શહેર કોંગ્રેસના હોદ્દેદારો આગેવાનો અને કાર્યકરો હાજર રહ્યા હતા.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!