GUJARATMALIYA (Miyana)MORBIMORBI CITY / TALUKO

MALIYA (Miyana)ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાની રજૂઆતની મોરબી માળીયા વિધાનસભાના રૂ.11,85 કરોડના ખર્ચે 12 રોડ રિસરફેસ કરવાની મંજૂરી મળી

ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાની રજૂઆતની મોરબી માળીયા વિધાનસભાના રૂ.11,85 કરોડના ખર્ચે 12 રોડ રિસરફેસ કરવાની મંજૂરી મળી.

મોરબી માળીયા વિધાનસભા વિસ્તારના સક્રિય ધારાસભ્ય શ્રી કાંતિભાઈ અમૃતિયાની રજૂઆત અને પ્રયત્નો થકી મોરબી તથા માળીયા તાલુકાના 12 જેટલા કામોને રૂ. 11.85 કરોડના ખર્ચે રીસરફેસ કરવા માટે ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા જોબ નંબર ફાળવવામાં આવ્યો છે જેમાં.

ચકમપર-જેતપર રોડ નેશનલ હાઇવે થી સોખડા એપ્રોચ રોડ રવાપર નદી થી સાદુળકા રોડ બેલા થી તળાવીયા શનાળા રોડ ગુંગણનો એપ્રોચ રોડ ભક્તિનગરનો એપ્રોચ રોડ સ્ટેટ હાઇવેથી તરઘડી રોડ નેશનલ હાઇવે થી કાજરડા રોડ સ્ટેટ હાઇવે થી માણાબા રોડ માણાબા-ચીખલી-સુલતાનપુર રોડ નેશનલ હાઇવે થી હંજીયાસર એપ્રોચ રોડ* જે લાખીયાસરને જોડે છે.નેશનલ હાઇવે થી માળીયા એપ્રોચ રોડ* વિ. ૧૨ જેટલા રોડોનું સમાવેશ થાય છે.

ધારાસભ્ય શ્રી કાંતિભાઈની સક્રિયતાથી મોરબી શહેરમાં પણ સંખ્યાબંધ રોડ ઉપરાંત સમગ્ર વિસ્તારમાં શ્રેણીબદ્ધ વિકાસ કાર્યો ચાલી રહ્યા છે. જે આમ જનતા માટે ખૂબ જ ઉપયોગી અને સુવિધા જનક છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

MORBI:સતવારા સમાજના ધાર્મિક કાર્યમાં પધારેલ મોરબી – માળિયાના ધારાસભ્યને લોકોએ મૂળભૂત મુદ્દાઓથી ધેરીયા જુઓ વિડિયો વાત્સલ્યમ્ સમાચાર પર

 

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!