INTERNATIONAL

પ્રવાસીઓથી ભરેલી બોટ ડૂબી, ૩૦ ની લાશો મળી, 100 લોકો હતા સવાર

દક્ષિણ ઇટાલીમાં એક બોટ પલટી જતાં 30 લોકોના મૃતદેહ દરિયા કિનારે મળી આવ્યા હતા અને બધા ડૂબી જવાની આશંકા દેખાઈ રહી છે. રવિવારે ઇટાલિયન કોસ્ટ ગાર્ડે ઇટાલીના દક્ષિણ કિનારે એક બોટ પલટી જતાં લગભગ 30 મૃતદેહો જોયા હતા.  બંદર પાસેના અધિકારીઓએ જણાવ્યું હતું કે, હોડી 100 થી વધુ સ્થળાંતર કરનારાઓને લઈ જતી હતી જ્યારે તે કેલેબ્રિયાના દરિયાકાંઠાના શહેર ક્રોટોન નજીક આયોનિયન સમુદ્રમાં ડૂબી ગઈ હતી.

Back to top button
error: Content is protected !!