BHARUCHBHARUCH CITY / TALUKONETRANG

SRF (એસ.આર.એફ) ફાઉન્ડેશન દ્વારા ભરૂચ અને નેત્રંગ તાલુકાના સરપંચનુ સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામા આવ્યુ.

નેત્રંગ SRF ફાઉન્ડેશન દ્વારા રુરૂલ શૈક્ષણિક કાર્યક્રમ અંતર્ગત ભરુચ જિલ્લાના 12 ગામો અને નેત્રંગ તાલુકાના 18 ગામોમા શૈક્ષણિક વિકાસ માટે છેલ્લા દશ વર્ષોથી કાર્યરત છે. એ ઉદેશિયને પ્રાપ્ત કરવા માટે અને ઉમદા કર્યોની મહેક ગામના દરેક લોકો અને ગ્રામ પંચાયત પણ આ શૈક્ષણિક વિકાસમા સહ-ભાગીદારી નોંધવે તો ગામનની શાળા અને આંગણવાડીનો ભૌતિક વિકાસ અને સથોસથ શૈક્ષણિક વિકાસ મજ્બુત બનશે. આ ઉદ્દેશને હાંસલ કરવા SRF ફાઉન્ડેશન દ્વારા પ્રોજેક્ટ વિસ્તારના તમામ સરપંચ મિત્રો અને ગામ આગેવનોનિ એક નાનકડી બેઠકનેત્રંગ ખાતે આયોજિત કરવામા આવી હતી.

 

કાર્યક્રમમા ૧૯ જેટલા સરપંચો અને અલગ અલગ ગામોમાથી પાધારેલ ગામના વાલીઓ ૫૨ જેટેલા લોકો આ કાર્યક્રમમા સહ્ભગી થયા હ્તા.

SRF ફાઉન્ડેશન ના પ્રોજેક્ટ ઑફિસર જિગ્નેશ ક્રિસ્ટી અને સુનિલ ગામીત દ્વારા રુરૂલ શૈક્ષણિક કાર્યક્રમ વિશે ઉપસ્થિતિ મહાનુભવોને SRF ફાઉન્ડેશન કાર્યોની પી.પી.ટી માધ્યમથી સમજણ આપવામા આવી. જેમા ખાસ કરીને ગ્રામીણ શિક્ષણ પર ભાર આપવામા આવ્યુ હતુ. જેમા બાળકોના સર્વાંગી વિકસ કેંદ્દ્રમા રાખી ગુણવત્તાયુક્ત શિક્ષણ અને તાલીમ આપવી જે સમાજના તમામ વર્ગોના બાળકો અને યુવાનોને વ્યક્તિગત આકાંક્ષાઓ હાંસલ કરવા અને પ્રાપ્ત કરેલ જ્ઞાન, કૌશલ્ય અને મૂલ્યો દ્વારા આવતીકાલ માટે વધુ સારા સમાજનું નિર્માણ કરવા પ્રેરણા આપે.

જિલ્લા શિક્ષણ સમિતિ ના ચેરમેન અલ્પેશ વસાવા દ્વારા વિવિધ ગામોથી પધારેલ સરપંચઓને અભિનંદન આપતા જણાવ્યું કે ગામના અને શાળાના વિકાસ માટે જે રસ દાખવ્યો છે એવિજ રીતે પંચાયત ભંડૉળ માથી પણ શાળાના વિકાસ કાર્યો કરી શકો છો તેમજ SRF ફાઉન્ડેશન ના કાર્યો કરવાની શૈલીને બિરદવયુ અને ગામના સરપંચોને આ સુંદર કાર્યો મદદરૂપ થવા કહેવામા આવ્યુ. BRC – નેત્રંગ BRC હિરેન પટેલ જણાવ્યું કે SRF ફાઉન્ડેશન અંતરિયળ વિસ્તારોમા ખુબજ ઉમદા કામ કરવામા આવી રહ્યુ છે એ કર્યોમા જો સમુદયનો સહકાર મળે તો ગામની શાળાઓ ગુજરાત રાજ્યની અંદર એક મૉડલ સ્કૂલની શરૂઆત આપણે કરી શકીએ.

 

આ પ્રસંગે જિલ્લા શિક્ષણ સમિતિન ચેરમેન અલ્પેશ વસાવા, બી.આર.સી. હિરેન પટેલ, એ.ડી.પી ફિલ્ડ ઓફિસર જાગૃતિ વસાવા અને ગામોમાથી પાધારેલ સરપંચો અને આગેવનો ઉપસ્તિથિ રહ્યા હતા.

બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ

 

 

 

 

 

 

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!