HALOLPANCHMAHAL

હાલોલ:ઘનસસરવાવ ગામે પંચમહાલ જીલ્લાના અગ્નીવિર સોલ્જર એક્ઝામ ટેસ્ટમાં ૨૦ ઉમેદવારોએ ફિઝિકલ ચેસ્ટ દરમિયાન 1600 મીટર રનીંગ દંડની ટ્રેનિંગ દરમિયાન ભાગ લીધો

રિપોર્ટર. કાદીર દાઢી.હાલોલ

તા.૯.૭.૨૦૨૩

હાલોલ તાલુકાના ઘનસસરવાવ ગામે પંચમહાલ જીલ્લાના અલગ અલગ યુવાઓ ફિજીકલ ટેસ્ટ ચેસ્ટ મા પાસ થયેલ તથા રનીંગ ટ્રેનિંગ ચાલુ છે તેવા યુવાઓ માટે હાલોલનાં ઘનસસરવાવ ખાતે ૧૬૦૦મીટર રનીંગ નો ટ્રાયલ રાખવામા આવ્યો હતો.આ કાર્યક્રમના આયોજન મુખ્ય કર્તા મિથીલેશભાઈ તથા વિજયભાઈ અને શૈલેષભાઈ તથા નિખિલ ભાઈ ના સહયોગ થી રવિવારનાં રોજ સવારે અગ્નિવિર સૈનિકની રનીંગ ટ્રાયલ દરમિયાન ૨૦ જેટલા ઉમેદવારોએ ભાગ લીધો હતો જેમાથી ૧૫ જેટલા યુવાઓ ફિજીકલ ટેસ્ટ મા પાસ થયેલ છે. અને પાચ હાલ ટ્રેનિંગ મા છે આ કાર્યક્રમ દરમિયાન ટ્રેનર તરીકે ફોજી ભાઈઓ નો સહયોગ રહ્યો હતો જેમા ચિરાગ સિંહ ફૌજી તથા શૈલેષભાઈ નાયક ફૌજી તથા જયસિહ રાઠવા ફૌજી દ્વારા રનિંગ ટ્રેનિંગ ટ્રાયલ તથા ફિજીકલ ટેસ્ટ ચેસ્ટ ટ્રેનિંગ ટ્રાયલ રાખવામા આવ્યો હતો.આ પ્રસંગ દરમ્યાન હાલોલ કરણીસેના પ્રમુખ જગદીશસિંહ તથા હાલોલ આદર્શ નીવાસી એચ.કે.પટેલ તથા નવાકુવા પ્રિન્સિપાલ સેવક મેહુલભાઈ ઘનસસરવાવ ખાતે યોજાયેલ અગ્નિવિર ૧૬૦૦ મિટર રનીંગ ટ્રેનિંગ ટ્રાયલ દરમિયાન ઉપસ્થિત રહ્યા હતા. અને આયોજન કર્તા મિથીલેશભાઈ તથા વિજયભાઈ ને સહયોગ કરી કાર્યક્રમ પુર્ણ કર્યો હતો.

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

Back to top button
error: Content is protected !!