પ્રસિદ્ધ પ્રેરક વક્તા બ્રહ્માકુમાર સુરજ તથા નેશનલ મીડિયા સંયોજક બ્રહ્માકુમાર શાંતનુ ને આબુ ખાતે સન્માનિત કરાયા
19 ઓક્ટોબર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
દેશ-વિદેશમાં હિન્દી ભાષામાં ભારતીય અધ્યાત્મકતા રાજયોગા ના પ્રચાર અર્થે બ્રહ્માકુમારીઝ ને પ્રાચીન વિક્રમશીલા હિન્દી વિદ્યાપીઠ દ્વારા વિદ્યા વાચસ્પતિ માનદ ઉપાધિથી સન્માનિત કરાઈ. પ્રસિદ્ધ પ્રેરક વક્તા બ્રહ્માકુમાર સુરજ તથા નેશનલ મીડિયા સંયોજક બ્રહ્માકુમાર શાંતનુ ને આબુ ખાતે સન્માનિત કરાયા. ભારતની ૮ મી સદિની સૌથી પ્રાચીન વિક્રમશીલા વિદ્યાપીઠ જે હિન્દી સેવા માટે વિશ્વભરમાં પ્રસિદ્ધ છે જેના ઉપ કુલપતિ જેઓ રાષ્ટ્રીય મીડિયા સંમેલનમાં ભાગ લેવા આબુ આવેલ તેને વિશિષ્ટ મીડિયા મહાનુભાવોની ઉપસ્થિતિમાં વિદ્યા વાચસ્પતિ માનદ ઉપાધિથી સન્માનિત કરાયા.બ્હ્માકુમારીઝ મીડિયા સંયોજક શશીકાંત ત્રિવેદીના જણાવ્યાનુસાર આજે વિશાળ પત્રકાર જગતના સંગઠન વચ્ચે અતિ પ્રાચીન હિન્દી વિદ્યાપીઠ વિક્રમશીલાના ઉપકુલપતિ ડો.ગોપાલ નારસન દ્વારા બ્રહ્માકુમાર સુરેશભાઈ તથા બ્રહ્માકુમાર શાંતનુભાઈને તેના ઈશ્વરીયજ્ઞાન અને રાજ યોગા ના વૈશ્વિક પ્રચારમાં હિન્દી ભાષાને પ્રાધાન્ય આપવા બદલ”વિદ્યા વાચસ્પપતિ માનદ ઉપાધી”થી સન્માનિત કરાયા જે વૈશ્વિક સંસ્થા બ્રહ્માકુમારીઝ તથા સર્વને માટે ગૌરવના વિષય કહી શકાય.
Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020
- Video Not Found!!
- Error Code : 403
- Message : The request cannot be completed because you have exceeded your quota.